ઘણાએ મને કહ્યું છે કે તમે સદાય હસતા જ હોવ છો...
પણ કોઈએ મને એમ નથી પૂછ્યું....
કે આમ સદાય હસતા રહેવાનું કારણ શું???
મેં તેમને સામેથી જવાબ આપ્યો.....
બે વ્યક્તિઓ જ આમ હસી શકે..
એક પોતાનું દુઃખ છુપાવતું હોય તે...
અને બીજું કોઈ વાત નું ખોટું ના લગાડતું હોય તે...