પતિ : આ મહિનોનો ખર્ચ ખૂબ જ છે...
પત્ની : તમે વિગતો તપાસો... મેં બધો હિસાબ લખ્યો જ છે...
3000 : દૂધ
900 : ભ. જ. ક. વ.
4500: શાકભાજી
1100: ભ. જ. ક. વ.
1800: ધોબી
500: ભ. જ. ક. વ.
3500: વાસણ, કચરાપોતા નું કામ કરાવ્યું એને આપ્યા
800: ભ. જ. ક. વ.
6000: કરિયાણુ
1500: ભ. જ. ક. વ.
પતિ : આ.... "ભ. જ. ક. વ." શું છે ?
પત્ની : ભગવાન જાણેે ક્યાં વપરાયા ? ??