Gujarati Quote in Thought by Harsh Parmar

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દ્રાક્ષ ખરીદવી હતી.
મેં દ્રાક્ષ નો ભાવ પુછ્યો
દુકાન વાળા ભાઈ : Rs 80 / kg.
બાજુ માં અલગ અલગ છુટ્ટી દ્રાક્ષ પડી હતી.
મેં પુછ્યુ : આનો શું ભાવ છે.?
દુકાન દાર: Rs.30/ kg.
મેં પુછ્યુુ આટલો બધો તફાવત કેમ?
દુકાનદારે બહુજ સરસ ?? જવાબ આપ્યો..
દુકાનદાર:
સાહેબ, આ દ્રાક્ષ પેલા કરતા પણ સરસ છે!!
પણ તે ઝૂમખાં માંથી છૂટી ગઈ છે.
તરત એક વિચાર આવ્યો જો દ્રાક્ષ ખાલી ઝુમખા માંથી છૂટી પડી જાય તો તેનો ભાવ અડધા કરતા પણ ઓછો થય જાય ...
તેમજ જો આપણે ગમે એટલા સારા હોઈએ પણ જો *પરિવાર*, *સમાજ* અને *મિત્રો* થી અલગ થઇ જઇયે તો આપણી કિંમત પણ અડધા કરતા ઓછી થઈ જાય...બહુ જ શાંત સંદેશ..જેને ખબર પડે તે તૂટેલા સબંઘ બાંઘી લે.
કૃપા કરી તમારા *પરિવાર*, *સમાજ* અને *મિત્રો* સાથે હંમેશા જોડાયેલા રહો.?

Gujarati Thought by Harsh Parmar : 111127431
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now