????????
એકવાર એક તરબુચ વાળા ને પુછ્યુ કે,
બે ત્રણ વાર તરબુચ ઉપર થપકી મારવાથી તને કેવી રીતે ખબર પડી જાય છે કે તરબુચ લાલ અને સ્વાદિષ્ટ છે,....,
તેણે કહ્યુ ...
મને નથી ખબર પણ મારા બાપાએ શીખવાડ્યુ છે કે પહેલા બે તરબુચ ઉપર થપકી મારીને પાછા મુકી ને, પછી ત્રીજા ને થપકારીને ઘરાક્ને પકડાવી દેવુ, ઘરાક ખુશ થઇ જશે,