આજે પણ મને યાદ છે આપડી એ છેલ્લી વાત
આજે પણ મને યાદ છે તે દિવસ અને તે સમય
આજે પણ મને યાદ છે તે લોકો ની કહેલ વાતો
એ વાતો જેને નજરઅંદાજ કરી હું ઊભી હતી તારી સાથે
યાદ છે મને મારા માતા - પિતાના અશ્રુ
યાદ છે મને મારા પોતાના લોકો નો સાથ
હું પણ વધી જઈશ આગળ
જતી રહીશ તારી આ યાદોથી બહુ દૂર
નહીં આવું ક્યારેય પાછી ફરી.. .
-Kr