ક્યાંક સ્મિત તો ક્યાંક હોય છે આંસુઓના ઝૂલ,
જીંદગી હમેશા બનાવે જ છે એપ્રિલ ફૂલ !!
ચાલો થોડું પોતાની જાતને જ એપ્રિલફુલ બનાવી લઈએ,
અધૂરી ઈચ્છાઓ પુરી થઈ ગઈ એવું માની લઈએ.
પહેલી એપ્રિલ તો વરસમાં બસ એક જ વાર આવે છે.. ❣
પણ સપનાનું શું ?
જે આંખોને રોજ એપ્રિલફૂલ બનાવે છે.