ભુલી જા સાથ ને મારા,
આમ જીંદગી શક્ય નથી.
ખુશી બધી ક્ષણ માત્ર ની,
પછી આંસુઓ ઓનો વરસાદ
રડતાં રડતાં વીતે જીંદગી,
એની બદલે મોત સારું લાગે.
સપનાં ને જીંદગી સમજી બેઠા,
રહી ગઈ ખાલી યાદ જ માત્ર.
દિલ ને સવાલ જવાબ
આપતાં હાંફી ગયાં છીએ,
હવે સમાધાન નહીં હવે,
સપનાં સાથે અમે લડી બેઠા છીએ.
Shaimee oza