સામાન્ય થી કંઈ અલગ બાળક/વ્યક્તિ હોય તો શરમ / બદનામી પણ ખબર જ ક્યાં છે લોકો કંઈ કહેશે ના ચક્કર માં પોતાનું જ નુકસાન કરી બેસે છે. યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે ન લઈ જવામાં આવે તો. આમાં સામાન્ય માનવીના જ નીચા વિચારો જવાબદાર છે. ભૂલ સામાન્ય માનવી ની પોતાની ને સજા ફટકારે અન્યને દોષનો ટોપલો બીજા પર અને સાથે પોતાને પણ સજા આપે...ૐD