શબ્દો ની મહેફિલ માં આવ્યો છું,
થોડાક શબ્દો મારા પણ લઈને.
આ નિશાળ માં ભણવા આવ્યો છું,
કોરા કાગળ ને એક કલમ લઈને.
લાગે છે મળશે અહી જ્ઞાન જગતનું,
લાગે છે મળશે અહી જ્ઞાન મને જીવનનું.
મળશે ઉચ્ચ કોટિનું ભણતર અહી મને,
કેમકે વાસ છે અહી દરીયા દિલ લોકો
.. .(-)!Re/\/...