ગુડ મોર્નિંગ દોસ્તો સવાર પડતાં જ આપણે બધાં હાથ માં મોબાઇલ કે લેપટોપ લઈ ને બેસી જઇયે છીયે. એ પછી નાનાં બાળકો હોય કે મોટા ઓ બસ ફરક એટલો હોય છે કે તેનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે. કોઈ કામ માટે કરે છે, તો કોઈ સમય જતો રહે તે માટે ઉપયોગ કરે છે.
અને હવે તો રજા નાં દિવસો ચાલુ થાશે એટલે બાળકો વધારે પડતો સમય મોબાઇલ માં જ પસાર કરશે. આપણાં બાળકો નું ભવિષ્ય બગડે નહિ તેનુ ધ્યાન રહે. આમાં ઘણાં માતા પિતા એ બાળકો ને એવું પણ કહ્યું હસે કે પરીક્ષા પાસ કરી લઈશ એટલે મોબાઈલ દઈશ. જો જો બાળક આપડા થી દુર જતું નાં રહે.
મોટા ભાગના બાળકો એ જીદ પણ કરી હસે માતા પિતા પાસે મોબાઇલ લેવાની. તો......................??????