કોઈને ચાહવામાં કોઈ તકલીફ નથી પણ તમે એના વિના નહીં જ રહી શકો એવું કયારેય પણ એની સમક્ષ જાહેર ના કરશો કારણકે જો તમારા કિસ્મત સારા હશે તો એ તમને તમારા અને પોતાથી પણ અધિક અનહદ ચાહશે નહીંતર એ તમને માનસિકરીતે પોતાના ગુલામ બનાવી દેશે એ પણ એક હકીકત સચ્ચાઈ વાસ્તવિકતા છે..
---સીમા રાંભિયા...