❣ખરેખર તું બહુ ચિટિંગ કરે છે..
એટલી તો તું વાત પણ નથી
કરતી, જેટલો તું
WAIT કરાવે છે...આજ મેં પણ મજા લીધી છુપી તને ને જોવાની , આજ મેં પણ મજા લીધી તારા સુંદર રૂપ ને છુપી માંણવાની, આજ મેં પણ માજા લીધી તને છુપી ને નિહરવાની, આજ મેં પણ માજા લીધી દિલ ધડકનોને છુપી ને થમભવાની, આજ મેં પણ માજા લીધી એ તારી ચમકીલી આંખો ને છુપી તેમાં ખોવાની, આજ મેં પણ મજા લીધી છુપી ને તારામાં મને જોવાની
....