દિલ ઘવાયું છે આજે જોઈ ને કોઈ ના આંસુ..
મન મૂંઝાય છે આજે જોઈ ને કોઈના આંસુ..
નોહતું ધાર્યું કે પરિણામ આવું આવશે..
હૃદય વિહ્વળ છે આજે જોઈ ને કોઈ ના આંસુ..
મને મનાવવા કોઈ રોઈ પણ શકે.. અચરજ છે હજી..
પોતાનાએ તો મને આપ્યા હતા એ જ ખારા આંસુ..
માફ કરજો મને .. મારી એવી કોઈ લાગણી નોહતી...
કોશિશ હશે મારી ફરી ક્યારેય ન આવે આપની આંખ માં આ આંસુ..
પારુલ ઠક્કર "Yaade"