સવાર થતાં જ આંખ ખુલી જાય આ છેઃ આ એક સવાર આપણાં માટે એક અમૂલ્ય ભેટ છેઃ જે આપણે ને ખબર નથી કે બીજી સવાર થાશે કે નથી થવાની તો પણ આપણે આંખ ખોલતા જ પહેલો વિચાર આવે કે પેલા આ કામ કરી પછી આ કામ તેવી જ રીતે વિચાર કરતાં કરતાં આપણે આખો દિવસ કામ જ લગાવી દઇએ છીએ. અને ખબર જ નથી રહેતી કે આખો દિવસ ક્યાં જતો રહ્યો.બસ આવી જ રીતે લોકો જીવતાં હોય છે. ખબર જ નથી પડતી આમાં કે લોકો પોતાના માટે જીવે છે કે બીજા માટે પોતે ક્યાં જઈ રહ્યા છે તે પણ તમને ખબર જ નથી હોતી. 90% લોકો આવી જ રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે.
જોકે આને જીવન જીવી રહ્યા તેવું નાં જ કહેવાય બસ એવું લાગે જાને આં દિવસ જતો રહે જલદી બીજો દિવસ ની વાટ જોતાં હોય એમ કહી શકાય છે.
તો બસ મારુ આટલું જ કેવું છે, કે કામ કરતા કરાતા પણ જીંદગી માણવી જોઈએ.આ જે લોકો જીંદગી એન્જોય નથી કરતાં તેમનાં માટે છેઃ?