" બસ ચા સુધી... "
.
તમારી મુલાકાત પણ મારા સાથે 
એક કૉકટેલ જેવી થઈ હતી,
જેનો રંગ બેદાગ હતો,
પણ મારા દિલનો અવાજ દબાવવાની 
પરવાનગી મેં તમારાથી ના લીધી,
અને એજ મારી ભૂલનો એક ભાગ હતો,
પરંતુ હવે આપણે પાછા ફરીથી મળીશું 
એજ સાંજના શણગારે...
.
#gujarat 
#gujarati 
@matrubharti_community
@jinal_belani
@mrjruhan
@baschasudhi_officialfc
.
@unstoppable_write
@valam_ni_yado