English Quote in Shayri by Shaimee oza Lafj

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિલ નાં અરમાન અધુરા રહી જવાના
સંબંધ ના છેડા આખરે છુટી જવાના ....

આ કેવો મેળ આત્મા ને પરમાત્મા નો
જગ નાં સંબંધો પરપોટા સમા એક દિવસ ફુટી જવાના ......

બાગ માં કેવા ખિલ્યા છે ફુલ મજાના
એક દિવસ તે કરમાઇ જવાના ........

જેનો જન્મ છે,એનો મોત છે હકીકત સનાતન
કાચ ના ટુકડા અંતે ટુટી વિખરાઈ જવાના.......

જન્મ ના ફેરા ને સફળ બનાવી લઈએ મોજ થી
અંતે કર્મનામે આપણે ફુટી જવાના .......


Shaimee oza "labs"

English Shayri by Shaimee oza Lafj : 111122498
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now