પાંડવો દ્રોપદી ને દાવ માં મુકી ગયા.
કૌરવ દ્રોપદી ચીર હરી દાસી બનાવી ગયા.
ધર્મ-અધર્મ યુધ્ધ ખૈલાયું ભયંકર,
રણમેદાન માં સો અક્ષરસેના છતાં કેવા હાર્યા,
ક્ષણીક માં કાતીલ કેવા જખ્મ આપી ગયા.
આખી યુવાની જ્ખમ રુઝાવા માં ગઇ.
ન રહ્યો ભરોસો ઇશ્ક મહૌબ્બત પર,
યુવાની લબ્સ ની વિરહ માં નિકળી ગઇ.
જાત અમારી ન ઓળખી તો તુજ ને શું, ઓળખવાના.
એમ ને એમ દિવસો લબ્સ ના,
નીંદા મજાક માં ગયા.
આ ઘાયલ "લબ્સ"ખુદને ન ઓળખી શકી,
આમ યુવાની કુવાના દેડકા સમી થઇ ગયી.