પ્રિત નો રંગ લગાવી.
જોગણ બની ફરે,
જીંદગી કાના ને નામ કરી
મુખે રટે શ્યામ નું નામ
રાધા ના પ્યારા
જગ ના પાલનહાર
પ્રેમ નો રંગ અંગે ચોળી
તેના ભજન માં છે પ્રિત
જગ મીરાં ને જાણે શ્યામ દિવાની
આ છે જગ ની રીત
ગળા પર તુલસી ની માળા
હાથ માં વીણા
તન મન ગિરધર ને નામ
કાના મારા જગ ના પાલનહાર
મારો આ દોહા માટે નો પ્રથમ પ્રયાસ છે.
શૈમી ઓઝા "લબ્સ"