જેને કાંઈ પડી જ નો હોય,
અેને ગમેતેવુ સંભળાવો કે બતાવો અેને કોઇ જ ફરક નો પડે,
અેને માટે આપેલ વચનો પણ હવા કરતા હળવા હોય છે,
કોઇના કહેલા કડવા વચન પણ હવા કરતા હળવા હોય છે,
ટૂંકુ ને ટચ,
જે વ્યક્તિ મા આપણા માટે લાગણી નો અભાવ જણાય,
અેને આપણી કોઇપણ વાતથી કોઈ જ ફરક નો પડે..