થોડું કોઈએ પૂછ્યું અને કહ્યું તો શું થયું થયું?
થોડું કોઈએ જાણ્યું અને જણાવ્યું તો શું થયું?
થોડું કોઈએ માંગ્યું અને આપ્યું તો શું થયું?
થોડી કોઈ ની જરૂરિયાત છે અને તેને થોડું દીધું તો શું થયું?...ૐD
આકાશ જેવી વિશાળ દુનિયામાં માંગનારને, દેનાર મળી જ રહેવાનું છે. પણ, માંગનાર અને દેનાર મર્યાદા ભૂલે તો જ જગમાં ખોટ સાલે...ૐD