Confusion to conclusion જવા માટે હિમ્મત થી સામનો કરવા માટે ready રહેવું પડતું હોય છે each nd every condition માટે ત્યારે જઈને success તો ચોક્કસ મળે પછી એ ધાર્યું હોય એવું અથવા તો વિપરીત પણ મળી શકે..!! પણ જે મળ્યું હોય એ હોય તો હિત માં જ.
-Hina modha.