આપ સર્વે ને જણાવતા ખૂબ જ આનંદની લાગણી થાય છે કે
લગભગ નવ મહિનાની લાંબી લાંબી રાહ જોયા પછી
ઈશ્વર ની કૃપા અને તમારા બધાય મિત્રો ની શુભેચ્છાઓ ને લીધે
આજે સાંજે બરાબર 5 વાગે અને 53 મિનિટે મેં એક સુંદર હરુસ્તપૃષ્ટ સ્વસ્થ સુંદર અને લગભગ 3.50 કિલો જેટલા વજનનું
.
.
.
.
.
.
.
.
.
.
.
દેશી તરબૂચ બજારથી ખરીદીને લીધું છે
.
પ્રાર્થના કરો કે એ મીઠું નીકળે
????????