" મૃગજળ "
.
એ મૃગજળ રૂપી પ્રિત પાછળ હજી 
પણ મારું હૃદય પાગલ થાય છે,
શું એ મૃગજળ હજી પણ તમને દેખાય છે?,
બધાને ખબર છે રણ જેવી સુકીભટ્ટ છે 
મારી આ લાગણીઓ,
તો પણ શું હજી તમારું હૃદય મૃગ બની જળ રૂપી મારી એ લાગણીઓ પાછળ દોટ મૂકી જાય છે?
.
#gujarat 
#gujarati 
@matrubharti
.
@unstoppable_writer
@valam_ni_yado