સોના થી મોંઘુ શુ?
સોનુ --33 હજાર 10 ગ્રામના
કોકેઇન-- 60 હજાર /10 ગ્રામ(નશા માટે નો પદાર્થ)
હેરોઇન-- 1લાખ વિસ હજાર/10 ગ્રામ (નશા માટે)
પ્લેટીનિયમ --3 લાખ 50 હજાર/10 ગ્રામ( આભૂસન તથા કેન્સર દવા)
રોડીયમ-5લાખ 50 હજાર/10 ગ્રામ( લક્ઝરી કાર મા કાર્બન રોકવા
પ્લુટોનિયમ-- 30 લાખ/10 ગ્રામ(પરમાણું હથિયાર)
સાચો હીરો-- 30લાખ થી 50 લાખ/10 ગ્રામ
ટ્રાઈટોયમ-- 2 કરોડ/10 ગ્રામ
હેફનીયમ -1 અબજ/10 ગ્રામ
(અણુ ભઠ્ઠી ને ઠંડી રાખવા)
એટીમેટર- 2 લાખ કરોડ(આ પદાર્થ ઇંધણ માટે વપરાશે 1 ગ્રામ માંથી અવકાશ માં કે સમુદ્ર માં વર્ષો સુધી ફરી શકશો. વધુ શશોધન ચાલુ છે)
એહવાલ- બિપિન રેલીયા