?꧂⌒*✰‿✰?꧂⌒*✰‿✰*
::: તને નહીં :::
::: તારા પ્રેમ ને માંગુ છું :::
::: તને નહીં :::
::: તારી આત્મા ને ચાહું છું :::
::: શરીર છે :::
::: હાડ - માંસ નું બિબુ :::
::: આજ યુવાન ને કાલ :::
::: મૃત્યુ પામશે :::
::: અનંત કાળ સુધી :::
::: હું તો તુજ ને ચાહવા માગું છું :::
?꧂⌒*✰‿✰?꧂⌒*✰‿✰*