ઢળતી સાંજે
સંબંધ માપવાના કોઈ ત્રાજવા નથી હોતા ...
એ તો સામે મળો તો તમારું વર્તન અને મોબાઇલ પર વાત કરવાનો તમારો અંદાઝ જ કહી દે છે ...કે આપ સામે વાળા ને તુછ ગણો છો કે સન્માનનીય ગણો છો
જો કે વર્તમાન સમય માં સબંધ પૈસા થી
મપાય છે તમે રૂપિયા વાળા છો તો સામે થી
બોલો...બોલો ...સાહેબ કેમ છો ...નો મીઠો અવાજ મોબાઇલ માં સંભળાય અને રૂપિયા વાળા નો હો તો ...બોલો ભાઈ સુ ....પછી ફોન કરું ...કાલે વાત કરીયે ...એવા સંવાદો સાંભળવા મળે ...
અનુભવ ના ભાથા માંથી ..
જીવન નો સાર ...વર્તમાન સમય માં રૂપિયો જ સર્વસ્વ છે ...ક્યાં થી કમ્ણi કેમ કમાના કોઈ ને કોઈ ફેર પડતો નથી ...પૈસો છે તો તમે મહાન
આ છે જીવન ની વાસ્તવિકતા ..
?✍????