”કાચું એ જ સાચું, રંધાયું તે ગંધાયું “
આજના સમયમાં ભેળસેળ, વધુ પડતી કેલેરીયુકત ફાસ્ટફૂડ આહાર જમીને લોકો કંટાળી ગયા છે અને તેનાથી છુટકારો મેળવવા ડાયટીંગ, ઓટ્સ, કાચા શાકભાજી, ફ્રુટસ અને બીજુ અવનવું ટ્રાય કરતા હોય છે. પણ આ બધુ બહુ લાંબુ ચાલતું નથી કેમકે આપણે વર્ષોથી ચટાકેદાર ખાવાના શોખીન હોવાથી આ બધાથી કંટાળી ..... વધુ જાણવા બ્લોગ ની લીંક પર કલિક કરો
https://t.co/FoyYin9RcD?amp=1