*જાપાન માં પરીક્ષા ના પહેલાં બાળકો ના માતપિતા ને સ્કુલ ના આચાર્ય એક પત્ર લખ્યો જેનો ગુજરાતી માં અનુવાદ નીચે પ્રમાણે છે*
*વ્હાલા ?વાલી મિત્રો*
*મને ખબર છે કે તમે તમારા બાળક ના પરીક્ષા માં સારા પ્રદર્શન? ને લાઇ ને ખુબજ ચિંતિત છો.*
*પરંતુ એક વસ્તુ યાદ રાખજો આ જે બાળકો?? પરીક્ષા આપી રહ્યા છે તેમાં કેટલાક ભાવિષ્ય ના સારા કલાકાર ??પણ છે જેમને ગણિત?♀ શીખવાની કોઈ જરૂર નથી*
*આમાં કેટલાક ભવિષ્ય ની મોટીમોટી કંપની ના ?પ્રતિનિધિ પણ બેઠા છે જેમને ઇતિહાસ? કે સાહિત્ય સમજવા ની કોઈ જરૂર નથી.*
*આ બાળકો માં કેટલાક મહાન? સંગીતકાર ?પણ છે જેમને વિજ્ઞાન ના ગુણ ની કોઈ જરૂર નથી.*
*કેટલાક સારા ?રમતવીરો? પણ છે જેમના માટે આ તમામ વિષયો ને સમજવા ની કોઈ જરૂર નથી.તેમના માટે ?♀ફિટનેસ પૂરતી છે.*
*જો તમારું બાળક સારા માર્ક્સ લાવે છે તો બહુજ સારી બાબત છે પણ જો નથી લાવતો તો બાળકને તેના ?સ્વાભિમાન નું અપમાન ?કરી તેનો આત્માવિશ્વાસ તોડશો નહીં.*
*જો તે સારા ગુણ ના લાવી શકે તો ફક્ત તેને હિમ્મત? આપજો અને કહેજો કે આ એક સામાન્ય પરીક્ષા છે.તારો જન્મ તો આ બધા કરતા ?મહાન ? કાર્ય કરવા માટે થયો છે.*
*જો તે ઓછા માર્ક્સ લાવે તો કઈ દો કે તુ અમારો વ્હાલો ?♂દીકરો કે ?દીકરી છે અને અમે તને ખુબજ ?❤??પ્રેમ કરીએ છીએ. અને જો તમે આવું કર્યુ તો તમારું બાળક દુનિયા ?જીતી લેશે.*
*એક 100 માર્ક્સ ?ના પેપર થી તમારા બાળક નું ટેલેન્ટ?♂ ક્યારેય નક્કી ના થઇ શકે.*
*તમારા બાળકો ને એક સારા માણસ ????બનવા ની શિક્ષા? આપજો.*
*મારી પાસે આ મેસેજ હિન્દી માં આવ્યો હતો મેં તેને ગુજરાતી માં અનુવાદ કર્યો છે કે જેથી સામાન્ય માબાપ પણ સમજી શકે.*
*અત્યારે હાલ? પરીક્ષા ?નો માહોલ છે માટે જેટલો બની શકે તેટલો આ મેસેજ ને આગળ મોકલો.?
અનિલ મોરવાડડીયા
Mr Morvadiya ??