શ્વાસ માં શ્વાસ ભળે તો...
મનને ખૂણે કોઈ રાજ કરે તો...
યાદો માં કોઈક કાયમી વસવાટ કરે તો...
સ્પર્શ કોઈ મધુર કરે તો...
વ્હાલ થી માથે હાથ ફેરવે તો...
આંગળીઓ માં આંગળી પોરવે તો...
આત્મા ને એ સ્પર્શી જાય...
મીઠાસ એ ભળી જાય...
સ્વાદ યાદ રહી જાય...
એહસાસ એ મધુ રજની માં ફેરવાય જાય...