એક નજર આ વાક્યો પર પણ કરજો... કદાચ તમને કઇક શીખવી જાય...
* બીજાઓની ટીકામાં જેટલો સમય બગાડો છો, એનાથી અડધો સમય પણ જો પોતાની ટીકામાં બગાડશો તો મહાન બની જશો
* હજારો ની નોટો થી અત્યારે ખાલી જરૂરીયાતો પુરી થાય છે, પણ સાચી મજા તો મમ્મી પાસે માંગેલા ઍક રૂપિયા મા આવતી હતી.!!!
* આકાશ ની ઉંચાઈ પર ઉડવા વાળાઓ જરા આ ખબર તો રાખજો કે, જન્નત સુધી પહોચવાનો રસ્તો આ જમીન ની માટીમાથી જ જાય છે.!!!
* દિવાસળી ની જરૂરીયાત આ દુનિયામા નથી પડતી, કેમકે અહિયા તો માણસ માણસને જલાવે છે.!!!
* તૂટેલો વિશ્વાસ અને છુટેલુ બાળપણ ક્યારેય બીજી વખત પાછુ નહી આવે.!!!
* જેમ દરેક માણસ બધા માટે સારો નથી હોતો, તેમજ તે બધા માટે ખરાબ પણ નથી હોતો.!!!!
* જિંદગીમા જે આપણે ધારીયે છીઍ સરળતાથી નથી મળતુ, પરંતુ ઍક સત્ય ઍ પણ છેકે જે આપણે ધારીયે સરળ પણ નથી હોતુ.
* જ્યારે સમય કરવટ બદલે છેને દોસ્તો, ત્યારે માત્ર ખેલ જ નહી પરંતુ જિંદગી પલટી જાય છે.!!
* જીવન મા સફળ થવા માંગો , તો સૌ પ્રથમ તમારમા રહેલા ઘમંડ નો નાશ કરો.!! * જીવનમા જો ઍક્વાર કોઈ નિર્ણય કરી લ્યો તો પાછુ વળીને ક્યારેય ના જોતા, કેમકે પાછુ વળીને જોવાવાળા ક્યારેય ઇતીહાસ નથી રચતા.!!