ખુદા તારી કસોટી ની પ્રથા સારી નથી હોતી,,,,
જગત માં સારા જે હોય તેની દશા સારી નથી હોતી.
બધા ને કહેતા ફરસો નહીં કે દુવા કરજો,,,
જગત માં બધા ની દુવા પણ સારી નથી હોતી...©

English Good Night by Chirag vachhani : 111110748

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now