?????

તમારા ચહેરા પરનું સ્મિત એ કુદરતે તમને આપેલી બક્ષિસ છે,
પણ
એ જ સ્મિત જો તમે કોઇના ચહેરા પર લાવી શકો
તો
એ તમે કુદરતને આપેલી Return Gift છે.

???????

English Good Night by વનરાજ સિંહ પરમાર : 111110702

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now