ધોમધખતા તડકામાં શિતળ છાંયડો એટલે તું,
પળ પળ ખુશ રહેવાનો પાકો વાયદો એટલે તું.

કોઈક વાદળું જાણે આવ્યું આભમાં, ભરઉનાળે,
વૈશાખની બપોરે અતિશીતળ વાયરો એટલે તું.

✍️ Tr. Shan Joshi...

Gujarati Shayri by Er.Bhargav Joshi અડિયલ : 111110689

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now