"સમય " અને "સબંધ "
ની શરૂઆત તો "સ"થી જ થાય છે,
પણ" સમય" કોઈ પણ સવાથઁ વગર સાથ આપવાનુ ભુલતો નથી,
અને
"સબંધ " મા જયારે સાથ ની જરૂર હોય છે ને ત્યારે માણસ સબંધ જ ભુલી જાય છે..

Gujarati Blog by vani : 111110671

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now