*વિચારવા જેવી બાબત..*

*૪૦ વર્ષે ? વઘુ ભણેલાં અને ઓછું ભણેલાં સરખા જ.*
*વઘુ ભણેલાં કરતાં ઓછું ભણેલાં વઘુ કમાય.*

*૫૦ વર્ષે ? દેખાવડા અને કદરૂપા સરખા થઇ જાય. કરચલીઓ પડે. ડાઘા પડે. દેખાવ બગડે.*

*૬૦ વર્ષે ? મોટી નોકરી અને પોસ્ટ અને નાની પોસ્ટવાળા સરખા. રીટાયર્ડ થાય પછી પટાવાળો ય માન ના આપે.*

*૭૦ વર્ષે ? મોટું ઘર કે નાનું ધર કોઇ ફરક નહીં.*
*કેમ કે ટાંટિયા કામ ના કરે. ફરી શકાય નહી.*
*રહેવા થોડી જ જગ્યા જોઇએ.*

*૮૦ વર્ષે ? વઘુ કે ઓછા પૈસાનો કોઇ મોટો ફરક નહી. વાપરવા ક્યાંય જવાય નહી. ક્યાં વાપરવા.?*

*૯૦ વર્ષે ? ઉંઘતા કે જાગતા કોઇ ફરક નહી. જાગીનેય શું કરવું તેની ભાંજગડ.*

*માટે જીવન સરળ બનાવો. છેવટે તો ઉંમર થતાં બધું સરખું જ. શું કામ ટેન્શન લેવું. બધું ભુલી સરસ જીવન જીવો.*

Gujarati Thought by Dharmesh Thakkar : 111110620

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now