કોણ કહે છે...
આજે મન મનમાં વેર છે,
સંબંધોની સુવાસ ઠેર ઠેર છે...

"સંબંધો" તો ઈશ્વરની દેન છે,
બસ નિભાવવાની રીતોમાં
? થોડો થોડો ફેર છે...?

Gujarati Quotes by Mayur Prajapati : 111110596

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now