નથી રહ્યો સમય કોઇ ની પાસે
કોઇ ના માટે
કોઇ ના દિલ ની વાત કોઇ ના કાને ક્યાં અથડાય છે....
બનવું છે મારે તો બસ હવે"લેખક"
કારણ કે માણસ ને આ દુનીયા માં બસ એક લેખક ની જ લાગણી સમજાય છે...

Gujarati Blog by Hiren Sodham : 111110582

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now