*ગરીબીમાં બાળપણ ચાલ્યું ગયું,*
*જવાબદારીમાં જવાની ચાલી જશે,*
*શરીર અને પરીવારને સાચવતાં,*
*આ જિંદગી સપના જોતાં ચાલી જશે.*
*એટલે જ કહું છું....*
*આજ ને માણી લો,*
*કાલની ચીંતા છોડી દો..*
*"ભોગવે એજ ભાગ્યશાળી "*
-- सन्नी ठाकराणी
માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111110252