સોળ શણગાર કરવાની તારે શી જરૂર છે,
એક વાર મારી નજરથી પોતાને જોઇ લે,
ખુદાની કરામત કેવી હોય અને કોને કહેવાય
તું તારી સમક્ષ એક વાર અરીસામાં જોઈ લે.

Gujarati Shayri by Najmunnisha Malek : 111110533

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now