શંકા નો નકશો લઈને
બધાને શ્રદ્ધા સુધી જવું છે
પગમાં પાપની ધૂળ છે
છતાં સ્વર્ગ સુધી જવું છે.

#Dp
#karma

Gujarati Motivational by Dhaval Pandit : 111110448

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now