English Quote in Shayri by Hitesh Patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે ફરીથી વાદળોએ આકાશને ઘેરી લીધું છે,
લાગે છે મૌસમે એનું સ્વરૂપ બદલી દીધું છે,
આજે વાદળોએ બંનેને મળાવવાનું નક્કી કરી લીધું છે,
લાગે છે બંનેના હૈયાને મળવા માટે મજબૂર કરી દીધું છે...
હિતેશ 'પરી'

English Shayri by Hitesh Patel : 111110371
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now