પ્રેમ નો જોકર 8 year ago

હા તમારી પોસ્ટ પણ ઘણું કહી જાય છે

Sajan Limbachiya 8 year ago

સાચી વાત છે.. દુઃખ આવવા થી જ માણસ મજબૂત બનતો હોય છે... દુઃખ કંઇક નું કંઇક આપણને શીખવાડી ને જ જાય છે

પ્રેમ નો જોકર 8 year ago

ખુશી નાં અનુભવ કરતા દુઃખ નો અનુભવ વધુ સારો ખબર પડે કેટલી સહન શક્તિ સે

પ્રેમ નો જોકર 8 year ago

ખુશ થઈ ને રહી નથી શકતો

Sajan Limbachiya 8 year ago

કોઈ વાંધો નહિ...તમે હમેંશા ખુશ રહો એવી પ્રભુ ને પ્રાર્થના...

Sajan Limbachiya 8 year ago

કોઈ વાંધો નહિ...તમે હમેંશા ખુશ રહો એવી પ્રભુ ને પ્રાર્થના...

Sajan Limbachiya 8 year ago

ઘણી વાર જીવન માં આપણે વગર વાંકે સહન કરવું પડે છે.. એટલા માટે નહીં કે આપણે ખરાબ છીએ પણ એટલા માટે કે આપણે જરૂરિયાત કરતા વધારે સારા છીએ..

પ્રેમ નો જોકર 8 year ago

સોરી મેડમ ફિલિંગ આવી ગય

પ્રેમ નો જોકર 8 year ago

મોત થી પણ લડિયા બને પણ જિંદગી જીવવી છવી

Sajan Limbachiya 8 year ago

લાગણી સમજવા " શબ્દો " ની ક્યાં જરૂર છે... વાંચતા આવડે તો " આંખ " પણ કાફી છે.

પ્રેમ નો જોકર 8 year ago

મે જેને પ્રેમ કરિયો હતો એને આપડી રીતિ રિવાજ નળિયા સે

પ્રેમ નો જોકર 8 year ago

ના હો આવું નો હોય

Sajan Limbachiya 8 year ago

જે ખામી ઓને ખમે, પ્રેમ એને જ નમે.

પ્રેમ નો જોકર 8 year ago

મારી ખુશી મારી મજબૂરી લય ગય

પ્રેમ નો જોકર 8 year ago

નશીબ માં નથી

Sajan Limbachiya 8 year ago

ખૂબ ખૂબ આભાર તમારો...હમેશા ખુશ રહો તમે એવી ભગવાન ને પ્રાર્થના ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now