મનની મુરાદ મારી નાની પડે છે,
જ્યા અખંડ વાત્સલ્યમા પણ ક્યાક કમી પડે છે,
માની લીધુ કે પરીસ્થીતીમા માણસને રડતો જોયો,
પણ અહીંયા તો ઈશ્વરને રડતા જોયા છે.

- યુવરાજસિંહ સોલંકી
શબ્દોનુ લોકસાહિત્ય

Gujarati Quotes by Yuvrajsinh Solanki : 111110262
Kishan Suryavanshi 7 year ago

ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો જીવનદાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now