Gujarati Quote in Good Morning by aateka Valiulla

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક લાંબા દિવસ પછી ની આછી સોહામણી રાત લાગે છે તું...
મારા અઘરો પર દિવસ રાત રમતી કોઇક નટખટ વાત લાગે છે તું...

સોનેરી ચેહરા ને ફિક્કો પાડતો સુંદર રંગ "શ્યામ" લાગે છે તું...
દરેક પંક્તિ ને પૂર્ણતા આપતુ ચિન્હ પૂર્ણવિરામ લાગે છે તું....

આસમાન માં નવરંગ ભરતું કોઇક રંગીન પતંગિયું લાગે છે તું...
દરિયા ની પણ તરસ ને છીપાવતૂ નાનકડું ઝાકળબિંદુ લાગે છે તું..

મારા છાયડા માં ઉજાસ ભરતો તડકો ખાતો-મીઠો લાગે છે તું...
આફતો ને દુર રાખતો કાળો નજર નો ટીકો લાગે છે તું..

Anv◆

Gujarati Good Morning by aateka Valiulla : 111110238
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now