કોઈ આપણી ભૂલો કાઢે તો,આપણે તો ખુશ થવું જોઈએ,કારણ કે કોઈક તો છે કે જે આપણ ને પૂર્ણ દોષરહિત બનાવવા માટે પોતાનું મગજ ચલાવી રહ્યું છે અને અમૂલ્ય સમય પણ આપી રહ્યું છે..

? શુભ સવાર ?

Gujarati Good Morning by Mayur Prajapati : 111110179

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now