એટલો ભોળો પણ નથી,
કે રાહ ભટકી જાઉં...
મંઝિલ નથી તો શું થયું,
પ્રતિક્ષા તો કેટલાય કરે છે ને...

Gujarati Shayri by Kamlesh : 111110020
Kamlesh 8 year ago

ચલતે ચલતે... બેના... હા હા હા

Kamlesh 8 year ago

હા શેફાલીજી... એ તો આદરવી જ રહી ને....

p 8 year ago

pratiksha ne sodh banne kyare puri thase ?

Shefali 8 year ago

સરસ ચાલો શોધ તો આદરી

Kamlesh 8 year ago

હા, એની જ શોધમાં છું.... જે મારી પ્રતીક્ષામાં છે...

Shefali 8 year ago

સારું ચાલો...જ્યાં પ્રતીક્ષા છે ત્યાં જ મંઝિલ શોધો

Kamlesh 8 year ago

હા હા હા....એ તો ભોળો જ જાણે...

Shefali 8 year ago

વાહ... but I think tme to sorted Cho ne!?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now