The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ha ha ha Sandip
... પણ બન્નૅ એકાઉન્ટન્ટ હૉય તૉ નિર્દૉષ હૉ ...@શૅફાલી
હા કદાચ... કોઈ વાર બધા થી આ ભૂલ થઈ જ હોય @ સંદીપ
સમીકરણ માંડૅ એ બધાજ ગુનૅગાર @શૅફાલી ...
એક દમ સાચી વાત નમ્રતા સંબંધ માં જતું આવતું તો કરવું જ પડે. અને કોઈ પણ વાત ને જલ્દી ભૂલી જવામાં જ સમજદારી બાકી ચિંગમની જેમ વાત ખેંચવાથી તો સંબંધ વણસે જ
jj , jsk પૂર્વી દી
કોણ ગુનેગાર કહેવાય સંદીપ?
આપણે સમીકરણ a2-b2=(a-b)(a+b) રાખવું જોઈએ. આ સ્ક્વેર કેવી રીતે આવે...!? તો, પૉઝિટિવ, નૅગેટિવ... a2+b2 માં ગયા તો, વચ્ચેનો 2ab બધું twise કરી દે. બેવડાવી દે. પછી તો સંબંધ પતે જ. એક ઘા ને બે કટકા ના કરાય. ઘરના ગુનેગારને પણ, સજા ભોગવે માફી મળે જ છે. સજા ભોગવ્યા વગર પણ માફ કરવાવાળા છે આ દુનિયામાં. માણસનો સ્વભાવ જોવાનો. બધું જ સમજાઇ જાય.
??
સબંધૉ મા સમીકરણ નુ ગણીત આવૅ એટલે ગુનેગાર જ k y
હા એવું જ નમ્રતા... Thnx
સુંદર... કાયદાની ભાષા... તું અપરાધી નથી, ગુનેગાર છે... ગુનેગાર... કઠેડા પહેલાં જ જેલ... માણસનો સ્વભાવ... ભૂલ થાય...
આભાર કમલેશ જી
વાહ
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser