પરંપરા
પરંપરા ની ફાટક તો એવી નડી કે પથ્થરો વિરહ માં ગયા રડી ગયા.......
પ્રેમ ના પંથે ચાલવું મારે રમતાં રમતાં,
શુ કરે આ લબ્સ પરંપરાઓ પથ્થરો તેને પછાડી ફેંકે
પળભર માં......
પરંપરા નો તો પુરાવાર થઇ, વિષ તણી કે સારા નેતા પુરાવા આપે ને જુઠ્ઠાણાં જલસા કરે........
સમાજ તો આધુનિકતા નો બન્યો પુજારી પરંપરાઓ ની બેડી એ ખેંચી રાખ્યો તાકાત થી,
વિકાસ ના નામે વાગી ગઈ યુવાનો ની ,પરંપરા એ વિકાસ નો કાંટો બની ગઈ.......
નિયતી ના ખેલ રંગીન ઘડીક ભર સંગ ને લાંબો વિરહ આ લબ્સ રડે પર પરંપરા મજાક ઉડાવે તેની.....
તેને માનવ બનાવી જાણ્યા તેને પરંપરા ના નામ પર આ સર્જક વેચ્યો,હવે તો જાગો પડળ ઉતારી પરંપરા ની તોડો બેડી........
આ લબ્સ તને શુ કહે તુ શિવા આ લોકો ના પરંપરા ના ખેલ જોઇ રડ્યો હશે,આ મે બનાવેલા આજ મને કેવા બનાવે પરંપરા ના નામે........
શૈમી ઓઝા "લબ્સ "
અમદાવાદ