▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
1⃣2⃣0⃣3⃣2⃣0⃣1⃣9⃣
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
એકાદ કાંટો વાગે એટલે આપણે ફૂલને પણ તીક્ષ્ણ સમજી લેવાની ભૂલ ન કરવી જોઈએ. દુનિયામાં સારા માણસો છે, જો આ વાત ખોટી લાગતી હોય તો આપણે આપણા વિશે વિચાર કરવો જોઈએ કે હું સારો માણસ નથી? હું સારો છું તો મારા જેવા આ દુનિયામાં બીજા ઘણા સારા માણસો છે. બસ, સારા માણસને શોધતા અને ઓળખતા આવડવું જોઈએ
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬