Gujarati Quote in Shayri by બાબા સત્સંગી

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આટલી જાતના હોય છે માણસો......

અવળચંડા,
અકલમઠા,
અદેખા,
અકર્મી,
આપડાયા,
ઓસિયાળા,
ઉતાવળા,
આઘાપાસિયા,
એકલપંડા,
ઓટીવાળ,
કજીયાખોર,
કદરૂપા,
કરમહીણા,
કવાજી,
કસબી,
કપટી,
કપાતર,
કકળાટીયા,
કામી,
કાળમુખા,
કાવતરાખોર,
કાણગારા,
કાંડાબળિયા,
કમજાત,
કાબા,
કબાડા,
અધકચરા,
અજડ,
આળસું,
અટકચાળિયા,
ખટપટિયા,
ખુંધા,
ખાવધરા,
ખટહવાદિયા,
ખૂટલ,
ખેલાડી,
ખેલદિલ,
ખોચરા,
ખુવાર,
ગરજુડા,
ગપસપિયા,
ગપ્પીદાસ,
ગણતરીબાજ,
ગળેપડું,
ગંદા,
ગંજેરી,
ગાંડા,
ગોલા,
ગોબરા,
ગમાર,
ગુણગ્રહી,
ગભરુ,
ગુલાટમાર,
ગાલાવેલિયા,
જ્ઞાની,
ઘરરખા,
ઘરમુલા,
ઘમંડી,
ઘરઘૂસલા,
ઘરફાળુ,
ઘેલહાગરા,
ઘોંઘાટિયા,
ઘૂસણખોર,
ચતુર,
ચહકેલ,
ચબરાક,
ચોવટિયા,
ચાપલા,
ચાગલા,
ચીકણા,
છકેલછોકરમતીયા,
છેલબટાવ,
છીંછરા,
જબરા,
જોરાવર,
જબરવસીલા,
જોશીલા,
જીણા,
ઠરેલ,
ઠાવકા,
ઠંડા,
ડંફાસિયા,
ડાકુ,
ડરપોક,
ડંખીલા,
ડફોળ,
તમોગુણી,
તરંગી,
તુકાબાજ,
દયાળુ,
દરિયાદિલ,
દાતાર,
દાણચોર,
દુ:ખીયા,
દિલદગડા,
દોરંગા,
દોઢડાયા,
દિલદગડા,
ધંધાદારી,
ધમાલીયા,
ધોકાપંથી,
ધાળપાડું,
ધુતારા,
ધર્મનિષ્ઠ,
ધૂળધોયા,
ધિરજવાન,
નવરા,
નગુણા,
નખોદીયા,
નમાલા,
નિડર,
નિશ્વાર્થી,
નિજાનંદી,
નિષ્ઠુર,
નિર્ણય,
નિર્મોહી,
પરોપકારી,
પરિશ્રમી,
પરાધીન,
પહોંચેલા,
પંચાતિયા,
પાણિયારા,
પાંગળા,
પુરષાર્થી,
પોચા,
પોપલા,
પ્રેમાળ,
પાગલ,
ફરતિયાળ,
ફોસી,
ફતનદિવાળીયા,
ફાકાળ,
ફાલતુ,
ફાટેલ,
બહાદુર,
બગભગત,
બટકબોલો,
બચરવાળ,
બહુરંગા,
બેદરકાર,
બિચારા,
બોતડા,
બાયલા,
બિકણા,
બોલકણા,
બળવાખોર,
બુદ્ધિશાળી,
ભૂલકણા,
ભલા,
ભદ્રિક,
ભારાળી,
ભાંગફોડિયા,
ભૂંડા,
ભોળા,
ભમરાળા,
મરણિયા,
મસ્તીખોર,
મફતીયા,
મનમોજી,
મતલબી,
મિંઢા,
મિઠાબોલા,
મિંજરા,
મારફાડિયા,
માયાળુ,
માખણીયા,
મારકણા,
મુરખા,
મરદ,
રમુજી,
રમતીયાળ,
રસિક,
રજવાડી,
રિસાડવા,
રોનકી,
રોતી,
રૂડા,
રેઢલ,
રેઢીયાળ,
સુધરેલા,
સમજદાર,
શંકાશિલ,
શાણા,
સંતોષી,
સગવડીયા,
સાહસિક,
સુમ,
સુખીયા,
સ્વચ્છ,
સંસ્કારી,
સાધક,
સાચાબોલા,
સરળ,
સ્વાર્થી,
હરામખોર,
હડકાયા,
હલકટ,
હરખધેલા,
હેતાવળા,
હરખપદુડા,
હાજરજવાબી,
હોશિયાર,
હસમુખા,
લૂચા,
લફંગા,
લોભીયા,
લાલચૂ,
લબાડ,
લાખેશ્રી,
લંપટ,
લૂણહરામી,
વેવલા,
વિવેકી,
વાયડા,
વંઠેલ,
વાતડાયા,
વેરાગી,
વાતુડિયા,
વેપારી,
વિકરાળ

Gujarati Shayri by બાબા સત્સંગી : 111109528
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now